• ** ડઢાણિયા પરિવાર સ્નેહમિલન **
    Date - 15 August 2016 ................................ Time - 8AM ............................................... Place :- . "" DADHANA "" Taluko - Mandal Dist - Ahmedabad ........................................ Contace :- 98797 93093
TOTAL FAMILY:2279
TOTAL MEMBERS:9663

Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

દેશ વિદેશમાં વસતા ડઢાણિયા પરિવારને સંબંધ સેતુ થી જોડવાના હેતુથી તા.૦૩/૦૩/૨૦૧૨ ના સોનેરી દિવસે પરિવાર ઓનલાઈન ફેમીલી ડીરેક્ટરી (www.dadhaniaparivar.in) તથા પરિવાર પરિચય પુસ્તક સંબંધ સેતુનું સમસ્ત ડઢાણિયા પરિવાર ની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું...

પરિવાર ભાવના દ્રઢ બને, શૈક્ષણિક વિકાસ થાય, સમાજ ઉત્કર્ષની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શ્રી ગણેશ થાય,સહિયારા પુરૂષાથઁ દ્વારા એકબીજાની શક્તિનો ઉપયોગ કરી વિકાસના કામોને વેગ આપી શકીએ, એ ઉદેશ સિધ્ધ કરવાના હેતુથી આ ઓનલાઈન ડિરેક્ટરી પરિવાર સમક્ષ મુકવામાં આવી.